ખાંભાઃ તાલુકાના રબારીકા અને સાળવા ગામે આવેલ માલણ નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. રાતભર 6 ઈંચ વરસાદ પડતા ચેકડેમ ઓવરફ્લો થયો છે.