SRKની ફિલ્મ 'રઈસ'નું ટ્રેલર થયું લોન્ચ, જુઓ Video

Continues below advertisement
અભિનેતા શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રઈસનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલર 11.45 કલાકે યશરાજ સ્ટૂડિયોમાં રિલીઝ કરવામાં આવ્યું. આ અવસર પર અભિનેતા શાહરૂખ ખાન, નવાજુદ્દીન સિદ્દીકી, ડાયરેક્ટર રાહુલ ઢોલકિયા, પ્રોડ્યૂસર રિતેશ સિધવાની હાજર રહ્યા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram