ચેનૈઇઃ 11 વર્ષની છોકરી પર બળાત્કાર કરનારા હવસખોરોને લોકોએ કોર્ટમાં જ ધોયા, જુઓ વીડિયો

Continues below advertisement
ચેન્નાઈમાં ૧૧ વર્ષીય બાળકી પર કરાયેલા સામૂહિક બળાત્કાર કેસમાં ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને મદ્રાસ હાઇકોર્ટમાં રજૂ કરાયા ત્યારે ટોળા અને વકીલોએ જ તેમના પર હુમલો કરી દીધો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram