ગરીબી બની દુશ્મન, છત્તીસગઢ ધોરણ-12નો ટોપર વેચી રહ્યો છે શાકભાજી

Continues below advertisement
દેશમાં તમામ રાજ્યોના ધોરણ 10 અને 12ના આવી ગયા છે. તમામ રાજ્યોમાં ટોપ કરનાર વિદ્યાર્થીના અલગ અલગ સપના છે. કોઈ એન્જિનિયર બનવા માગે છે તો કોઈ ડોક્ટર. પરંતુ એક ટોપર એવો પણ છે જે કંઈ કરવાની વાત તો દૂર સપનું જોઈ પણ ન શકે. તેના સપનાની દુશ્મન છે તેની ગરીબી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram