બિટકોઇન કેસમાં ગમે ત્યારે થઈ શકે છે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ, જુઓ વીડિયો

Continues below advertisement
બિટકોઈન કેસમાં નલિન કોટડિયાનું નામ સામે આવ્યું છે, ત્યારે સીઆઇડી ક્રાઇમ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. નોંધનીય છે કે, બિટકોઇન કેસ છેલ્લા થોડા સમયથી ભારે ચર્ચામાં છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram