વડોદરાઃ કિન્નરોના બે જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી, જુઓ LIVE VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરાઃ નંદેસરી ગામની બજારમાં આજે હદના મામલે કિન્નરોના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમયે ત્યાં હાજર લોકોએ મોબાઇલમાં વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો હતો. વીડિયોમાં કિન્નરોના બે જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી જોઈ શકાય છે.