MPમાં મકબરો જોવા ગયેલા હિલેરી ક્લિંટન પગથિયા પરથી લપસ્યા, માંડ માંડ નીચે પડતા બચ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
અમેરિકાની પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન મધ્યપ્રદેશમાં આવેલા ઐતિહાસિક હોશાંગ શાહના મકબરાની મુલાકાત લીધી હતી, જ્યાં પગથિયા ઉતરતી વખતે હિલેરીનો પગ લપસી ગયો હતો અને નીચે પડતા પડતા બચ્યા હતા. ક્લિંટન બે વખત નીચે પડતા બચ્યા હતા, ત્યારબાદ સેન્ડલ કાઢીને પગથિયા ઉતર્યા હતા.
Continues below advertisement