મુખ્યમંત્રી બદલાવાની અટકળો અંગે શું બોલ્યા વિજય રૂપાણી? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે, મુખ્યમંત્રી બદલાવાના છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે આજે પ્રતિક્રિયા આપી હતી અને પોતે આ અંગે કંઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.
Continues below advertisement