વિરમગામમાં છોકરીઓના કાળા દુપટ્ટા ઉતરાવ્યા તે અંગે સવાલ પૂછાતાં CM રૂપાણીએ શું કર્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરમગામ ખાતે યોજાયેલા યુવા સંમેલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો વિરોધ થવાના ડરથી કાળા કપડા પહેરીને આવેલા લોકોને એન્ટ્રી આપવામાં આવી નહોતી. તે સિવાય કાળા દુપટ્ટા બાંધીને આવેલી બહેનોના દુપટ્ટા બહાર કઢાવ્યા બાદ અંદર એન્ટ્રી આપવામા આવી હતી. આ અંગે જ્યારે રૂપાણીને પૂછવામાં આવતા તેઓ કોઇ જવાબ આપ્યા વિના નીકળી ગયા હતા.
Continues below advertisement