લગ્નની જાન માટે સરકાર ઓછા ભાડે આપશે એસટી બસ, જુઓ શું કરી જાહેરાત?

Continues below advertisement
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગ્નની જાન માટે એસટી બસ આપવાની આજે જાહેરાત કરી હતી. 20 કિ.મી.ના અંતર સુધી 1200 રૂપિયાના ભાડે બસ આપવાની રૂપાણી સરકારે જાહેરાત કરી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram