અમદાવાદઃ કોંગ્રેસીઓએ લાફાવાળી કરતાં BJPના અમિત શાહ ગડથોલું ખાઈને ગબડી પડ્યા, કોંગ્રેસીઓએ રગદોળ્યા ધૂળમાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2017 12:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ ગઈ કાલે સોલા ભાગવત ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં ભાજપના નેતા અને અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ નીચે પડી ગયા હતા. એટલું જ નહીં, સામસામે લાફાવાળી પણ થઈ હતી. જુઓ વીડિયો.....