વિપક્ષના નેતા પરેશ ધાનાણી કાઢી રહ્યા છે શેરડીનો રસ, વીડિયો વાયરલ

Continues below advertisement
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ખાંડ કે ગોળની ફેક્ટરીમાં શેરડીનો રસ કાઢતો વીડિયો સામે આવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram