'... તો તમે શું તોડી લેવાના?' કોંગ્રેસના MLA વસોયાએ કોની સાથે કરી જીભાજોડી? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામે સુજલામ સુખલામ જળસંચય યોજનાના ખાતમૂહુર્ત સમયે ધોરાજીના સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાને આમંત્રણ ન મળતા કોંગ્રેસી કાર્યકરોએ વિરુદ્ધ કર્યો હતો. લલિત વસોયા અને ડેપ્યુટી કલેક્ટર તુષાર જોષી વચ્ચે બબાલ થતાં ધારાસભ્ય લલિત વસોયાએ ડે. કલેક્ટરને ગાળો ભાંડી હતી.