કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અમરીશ ડેર ત્રણ વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ, બળદેવજી એક વર્ષ માટે સસ્પેન્ડ
Continues below advertisement
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી એક શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે. આ મારામારી પછી વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રૂલિંગ આપતાં જણાવ્યું હતું કે, મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે શબ્દોથી લડો.
હુમલો કરવો યોગ્ય નથી. હુમલો કરવા સુધી આવી જાય એવું કોઈ કાળે કોઈ સભાગૃહમાં ચાલી શકે નહીં. આજે ગૃહ શરૂ થયું પહેલા મને સાર્જન્ટ આવીને કહી ગયો કે પેહલા સવાલ માં ધમાલ થશે. પ્રશ્નોત્તરી શરૂ થાય એ પહેલાં સાર્જન્ટે આવી કહ્યું કે પહેલા પ્રશ્નની ચર્ચામાં વિપક્ષ ધમાલ કરવાના છે
. અમરીશ ડેરે વિક્રમ માડમના વકીલ થવાની જરૂર નતી. જગદીશભાઈને જ કેમ મારવા આવ્યા તેવો કોઈ તર્ક આપી ન શકાય.
તેમણે જણાવ્યું હતું કે, 6 વખત બંને ધારસસભ્યો વિક્રમ માડમ અને અમરીશ ડેરને જગ્યા ના છોડવા કહેવામાં આવ્યું
. કોઈની પણ હત્યા થઈ શકે એવું આ કૃત્ય. અમરીશ ડેરની બોડી લેંવેજ અત્યંત ખરાબ હતી. સાશક પક્ષ ઉદાર છે. મેં તો આ સભ્યોને પાંચ વર્ષ સુધી નેમ કરવા કહ્યું હતું. શા માટે મારવા આવ્યા એ અગત્ય નું નથી, પણ કોઈ ધારાસભ્ય આવું વર્તન કેવી જ રીતે કરી શકે. ભવિષ્યમાં કોઈ આવું વર્તન ના કરે એવો નિર્ણય કરવાનો છે.
કાગળ ફેંકવો અને માઇક તોડીને મારવુ એની સરખામણી થઈ જ ના શકે. નીમાબેન કહે છે કે કોઈ અપશબ્દ બોલાયો નથી
. સાર્જન્ટને અભિનંદન આપું છું
. બંને પક્ષને છુટા પાડવામાં જહેમત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ધારસસભ્ય તરીકે આખી ટર્મ માટે આવા વ્યક્તિ અહીં હોવા જોઈએ નહીં એવું મારું માનવું છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પોતાના નેતાઓનું સાંભળતા નથી એવું ભાજપનું પણ છે. દંડક ઉભા થાય પછી સભ્યોએ બેસી જવું જોઈએ. અમરીશ ડેરની બોડીલેંગ્વેજ અને શબ્દો મારા માટે અપમાનજનક. આજ રોજ બનેલી ઘટના ગૃહ ની ગરિમાને લાંછનરૂપ. મવાલી અને ગુંડા જેવું કૃત્ય છે. આવી લાંછનરૂપ ઘટના કોઈ કાળે ચલાવી લેવાય નહીં
. પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ
કરવામાં આવે છે. આ બધા ધારાસભ્યો જો પૂર્વ પરવાનગી વગર વિધાનસસભા ગૃહમાં પ્રવેશશે તો ગેરકાયદે પ્રવેશ ગણી તેમની સામે કાર્યવાહી થશે.