કોંગ્રેસ સાંસદ અહમદ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી શું મળી મોટી રાહત? જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્લીઃ કોંગ્રેસના સાંસદ અહમદ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને રાજ્યસભાની ચૂંટણી મામલે થયેલી અરજી પર કેસ ન ચલાવવા આદેશ કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીને પડકારતી અરજી ભાજપમાં ગયેલા બળવંતસિંહ રાજપૂતે કરી હતી.
Continues below advertisement