કોંગ્રેસની ઓફિસમાં ભવાડો થતાં અમિત ચાવડાએ ચાલતી પકડી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ આજે કોંગ્રેસના નેતા જીવાભાઈ પટેલના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. કાર્યકરોએ હોબાળો મચાવતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચાલું પ્રેસ કોન્ફરન્સે નીકળી ગયા હતા.
Continues below advertisement