અમદાવાદઃ SG હાઈવે પર ચાલુ કારે કપલ હતું પ્રેમલીલામાં મસ્ત, વીડિયો વાયરલ

Continues below advertisement
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર અમદાવાદ પાસિંગની એક ચાલુ કારમાં કપલ કિસિંગ કરતું નજરે પડે છે. કારની પાછળ આવી રહેલાં વાહનચાલકે આ વીડિયો ઉતાર્યો હતો અને વીડિયો વાયરલ કરી દીધો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram