અમદાવાદ: આસારામ આશ્રમમાં યુવક ગુમ થવાનો મામલો, કેસમાં આવ્યો નવો વળાંક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ આસારામ આશ્રમમાં યુવક ગુમ થવાના મામલે નવો વળાંક આવ્યો છે. ગુમ થયેલા યુવકે પોતાના ઈમેલ આઈડી થી મેઈલ કર્યો છે. યુવકે જણાવ્યું છે કે,, તે જે કરી રહ્યો છે તે પોતાની મરજીથી કરી રહ્યો છે. આશ્રમના લોકોનો કોઈ દોષ ન હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. યુવકના ભાઈએ આ મામલે શંકા દર્શાવી છે. હૈદરાબાદનો વિજય નામનો યુવક મિત્રો સાથે આશ્રમ આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram