કચ્છમાંથી મધદરિયે પકડાયેલા હેરોઇનનો મામલો, 4થી 5 દેશમાં હેરોઇન સપ્લાઈ કર્યાનો ખુલાસો
Continues below advertisement
કચ્છમાંથી (Kutch) મધદરિયે પકડાયેલા હેરોઇનનો (heroin) મામલો, 7 ઈરાની નાગરિકોની પુછપરછમા મોટો ખુલાસો થયો છે. 4થી 5 દેશમાં હેરોઇન સપ્લાઈ (supply) કર્યાનો ખુલાસો થયો છે. તાંજાનીયા, જાનજીબાર, યમનમાં હેરોઇન સપ્લાઈ કરવામાં આવ્યું છે. દોઢ વર્ષમાં 1 હાજર કિલો હેરોઇન સપ્લાઈ કરવામાં આવ્યું છે.
Continues below advertisement