Chhota Udepur Crime | છોટાઉદેપુરમાં ખૂદ પોલીસે કરી નાંખી પત્નીની હત્યા, શું છે કારણ?
gujarati.abplive.com
Updated at:
06 Dec 2023 03:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChhota Udepur Crime | છોટાઉદેપુરમાં ASI વરસન રાઠવાએ તેના પત્નીની હત્યા કરી નાંખી હતી. અવાવરું જગ્યાએથી મળેલી લાશ અંગે તપાસ કરતાં આ ખુલાસો થયો છે.