ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાનું કાવતરું પાકિસ્તાની માફિયાઓએ UAEમાં ઘડ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાનું કાવતરું પાકિસ્તાની માફિયાઓએ UAEમાં ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન માફિયા ઝાહીદ બલોચે ઓક્ટોબર મહિનામાં ભારતમાં ડ્રગ્સ મોકલ્યું હતું. પાકિસ્તાનથી સલાયા પહોંચ્યો હતો ડ્રગ્સનો જથ્થો.
Continues below advertisement