વડોદરા યુવતીનું આપઘાત પ્રકરણ: 150 જેટલા લોકોની પૂછપરછ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરા યુવતીના આપઘાત પ્રકરણમાં પોલીસ તપાસ તેજ બની છે. બે શકમંદોની અટકાયત કરાઈ છે. અને 150 જેટલા લોકોની પૂછપરછ કરાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ અને પોલીસ આ તપાસમાં જોડાયા છે. રેલવે આઇજી ખુદ આ કેસની તપાસ કરી રહયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram