ABP News

અમદાવાદના સરદારનગરમાં યુવતી સાથે સામૂહિક બળાત્કાર, ત્રણ યુવકોની ધરપકડ

Continues below advertisement
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 3 યુવકોએ યુવતીને સરદારનગર વિસ્તારમાં રૂમમાં રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય યુવકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram