સાંસદ પરબત પટેલની કથિત વિડીયો ક્લિપ મામલે બે આરોપીઓની અટકાયત, જુઓ વિડીયો

Continues below advertisement

સાંસદ પરબત પટેલની (MP Parbat Patel) કથિત વિડીયો ક્લિપ (alleged video clip) મામલે બે આરોપીઓની (two accused) અટકાયત કરાઇ છે. માધા પટેલ અને મુકેશ રાજપૂતની અટકાયત કરાઇ છે. બંને આરોપીઓના મોબાઈલ ડિટેલ મુજબ પોલીસે તપાસ શરૂ કરી છે. સાંસદ પરબત પટેલના પુત્ર એ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram