ગાંધીનગર CID ક્રાઇમના સુરતના વરાછા વિસ્તારમાં દરોડા, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના વરાછા વિસ્તારમાં ગાંધીનગર સીઆઇડી દ્ધારા દરોડા પાડવામાં આવ્યા છે.વરાછા વિસ્તારમાં નામાંકિત કંપનીના નામે ડુપ્લીકેટ ટી શર્ટ, શર્ટ વેંચતા હતા. સીઆઇડી ક્રાઇમેં દરોડા પાડી એક કરોડ 9 લાખથી વધુના ટી શર્ટ, શર્ટ અને શોર્ટ કબજે કર્યા હતા. એડીદાસ,સિકે,રીબોક સહિતની કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચતા હતા. આ મામલે 12 જણાની  અટકાયત કરવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram