મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીની પુછપરછ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
27 Nov 2021 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીની અટકાયત બાદ તેની પોલીસે પુછપરછ હાથ ધરી છે. બટુક મોરારીના પરિવારે આ સમગ્ર કાવતરું ઘડાયું હોવાનું જણાવ્યું હતું.સોશલ મીડિયામાં વિડિઓ વાયરલ થયા બાદ બટુક મોરારી ફરાર થયો હતો. પરંતુ પોલીસે ચક્રો ગતિમાન કરીને બટુક મોરારીની અટકાયત કરી હતી. બટુક મોરારીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપી 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી.