મહેસાણા: ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 12:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી જીરું બનવતી ફેક્ટરી ઝડપી પાડી છે. 3200 કિલો નકલી જીરું ઝડપી પાડ્યું છે. નકલી જીરૂના નમૂના તપાસ માટે લેબમાં મોકલાયા છે.