મોરબી: ડ્રગ્સ કેસમાં બે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોરબીમાં ડ્રગ્સ કેસમાં બે આરોપીઓના રિમાન્ડ મંજુર કરાયા હતા. કોર્ટે બંને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેની સામે કોર્ટે 12 દિવસના રિમાન્ડ આપ્યા છે. મોરબી ડ્રગ્સ કેસમાં જે બે આરોપીઓ ઝડપાયા હતા. તેમના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. હવે આ આરોપીઓની પુછપરછ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram