પાલનપુર: જગાણા હાઇવે પરથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પાલનપુરના જગાણા હાઇવે પરથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો હતો. અરવિંદસિંહ રાઠોડ નામનો આરોપી ફરાર થયો હતો. પાલનપુર કોર્ટમાં પોલીસ મુદ્દત માટે આરોપીને લાવી હતી. અરવિંદસિંહ રાઠોડ ફાયરિંગ અને લૂંટ સહિતના ગુનાઓનો આરોપી હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Firing Robbery ABP News Accused Palanpur State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Updates Asmita Gujarati Communication Jagana Highway Arvind Singh Rathore