સુરત: આરીફ કોઠારીના ગેરકાયદેસર ક્લબ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું, જાણો શું છે સમગ્ર મામલો

Continues below advertisement

સુરતમાં હવે અસામાજિક તત્વોનું રાજ હવે નહીં ચાલે. પોલીસ સાથે ઝપાઝપી કરનાર સુરતના આરીફની શાન ઠેકાણે લાવવામાં આવી છે. આરીફ કોઠારીના સુભાષનગરની ક્લબ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે. સજ્જુ કોઠારી બાદ તેના ભાઈની સંપતિ પર કાર્યવાહી કરવામાં આવી છે. આમ પોલીસએ ગુંડાગીરી પર બુલડોઝર ફેરવીને ગુંડાગીરી કર્તા તત્વોને ચેતવણી આપી છે. ગેરકાયદેસર ચાલતા ક્લબ પર પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram