વડોદરા સામુહિક દુષ્કર્મ-આત્મહત્યા મામલો:ઓસેસીસ સંસ્થાના સંચાલકો સામે ગુનો,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા મામલે ઓસેસીસ સંસ્થાના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. ગંભીર ગુનાની જાણ હોવા છતાં કેમ માહિતી ન આપી તે મામલે ગુનો નોંધાયો છે. ટ્રસ્ટીએ સમયસર પુરાવા નહિ આપી તપાસમાં સહયોગ ના કર્યો તે મામલે ગુનો નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram