ઉનાઃ ગુંડાઓ જાહેરમાં યુવકને ફટકારતાં રહ્યા ને લોકો તમાસો જોતા રહ્યા, સામે આવ્યો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉનાઃ ગઈ કાલે ઉના બસ સ્ટેન્ડમાં બપોરે 6 શખ્સો હાથમાં હથિયારો લઇ આવી પહોંચ્યા હતા અને એક યુવકને જાહેરમાં ઢોરમાર મારવા લાગ્યા હતા. જોકે, તમાસો લોકો જોતા રહ્યા હતા. પરંતુ કોઇ મદદે આવ્યું નહોતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.