ગોવિંદા જેવો ડાન્સ કરતા પ્રોફેસરને ટક્કર મારે તેવો ખૂબસૂરત યુવતીનો ડાન્સ, વીડિયો જોઈ થઈ જશો દંગ
Continues below advertisement
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી એક પ્રોફેસરનો વીડિયો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. ભોપાલના પ્રોફેસરે બોલિવૂડની ફિલ્મ ખુદગર્જનું ગીત ‘આપ કે આ જાને સે’ પર ડાન્સ કર્યો. ત્યાર બાદ તરત જ ‘ચડતી જવાની’ પર ડાન્સ કર્યો. આ બંને વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે. આ ડાન્સ એક ફેમિલી ફંક્શનમાં કરવામાં આવ્યો હતો. બાદમાં અમેરિકામાં રહેતી દીપ બરારે આ ડાન્સ કોપી કર્યો છે. જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક સહિત આ વીડિયો ખુબ જ શેર થઈ રહ્યો છે.
Continues below advertisement