વહેલી સવારે તાપીમાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો?
Continues below advertisement
આજે વહેલી સવારે તાપી જિલ્લામાં વરસાદ પડ્યો હતો. રાતે 12થી સવારે છ વાગ્યા દરમિયાન વ્યારામાં 10 એમએમ, વાલોડમાં 5 એમ એમ, સોનગઢમાં 3 એમ એમ, કુકરમુંડમાં 18 એમ એમ, ડોલવણમાં 11 એમ એમ અને સૌથી વધુ નિઝરમાં 33 એમ એમ વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.
Continues below advertisement