બાળકોની મોંઘી એજ્યુકેશન ફીથી તમે પરેશાન છો? તો આ સરકારી યોજનાથી મેળવો આર્થિક સહાય / શિષ્યવૃત્તિ
Continues below advertisement
તમારા બાળકોના અભ્યાસ માટે આ સરકારી યોજનાનો લાભ લઈ આર્થિક ભારથી મુક્ત થઈ જાઓ. તમારા બાળકોની મોંઘી એજ્યુકેશન ફીથી તમે પરેશાન છો? તો આ યોજનાથી આર્થિક સહાય મેળવી શકો છો. શું તમે તમારા બાળકોના અભ્યાસ માટે આ સરકારી યોજનાનો લાભ લીધો? આ લિંક https://mysy.guj.nic.in/ પર ક્લિક કરી જુઓ કઈ છે એ યોજના.
Continues below advertisement