અમદાવાદી પીડિતાની આપવીતીઃ 'એમ્બેસીવાળા કહે છે તમે જવાન છો, તમે અમારું કામ કરશો તો અમે તમારું કામ કરીશું'

Continues below advertisement
અમદાવાદઃ સઉદી અરબ એક એવો દેશ જ્યા સૌથી વધુ ધાર્મિકતા અને કટ્ટરતા જોવા મળે છે, પરંતુ આ દેશમાં જ એક એવી કરતૂત થઇ છે.. જે સૌને શરમાવે  તેવી છે. એ પણ અમદાવાદની યુવતી સાથે. સાઉદી અરબના દમ્માના એક બ્યુટી પાર્લરમાં નોકરીની આશાથી આ યુવતી આવી હતી. પણ તેને દેહવ્યાપર માટે મજબૂર કરાતી હતી. હોમ સર્વિસના બહાને તેની સાથે દુષ્કર્મ થતું હતું.  જેને કારણે તે અમદાવાદ પરત ફરી છે.  તેણે નસ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી. તો ત્યાંથી નાસી છૂટવા બીજા માળેથી પીડિતાએ છલાંગ પણ લગાવી હતી. આખરે તેણે નોકરીની લાલચ આપનારા લોકોથી છૂટકારો મેળવ્યો છે. એબીપી અસ્મિતા સાથે આ યુવતીએ વાત કરી હતી. સાંભળો તેની આપવીતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram