ગુજરાત વિધાન સભા ચૂંટણી લડશે AIMIM, ઔવેસીએ કરી જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત વિધાન સભાની ચૂંટણી (Gujarat Assembly elections) લડશે AIMIM. આ મામલે જાહેરાત કરતા ઔવેસીએ (Owaisi) જણાવ્યું હતું કે,, 2022ની વિધાનસભા ચૂંટણી સંપૂર્ણ તાકાત સાથે લડીશું. કેટલી બેઠક પાર ચૂંટણી લડીશું તે ગુજરાતના પ્રમુખ નક્કી કરશે. જેટલા આરોપ અમારા પર કરવા હોય તેટલા આરોપ કરી લો અમને કોઈ ફરક નહિ પડે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram