Bhupendra Patel | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશમાં સંબોધી ચૂંટણીસભા, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
08 Nov 2023 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhupendra Patel | ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશમાં આજે ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે ખરગામમાં ચૂંટણીસભા સંબોધી હતી. તેમજ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.