ગ્રામ પંચાયતની ચૂંટણી:શનિવારે 31 હજાર જેટલા ફોર્મ ભરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
05 Dec 2021 12:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રામ પંચાયતની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શનિવારે 31 હજાર જેટલા ફોર્મ ભરાયા. 6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તડામાર તૈયારિયો કરવામાં આવી છે.