ફિલ્મ અભિનેતા મિલિંદ સોમનની પદયાત્રાનું સ્ટેચ્યુઓ ઓફ યુનિટી ખાતે સમાપન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 10:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ અભિનેતા મિલિંદ સોમન(Milind Soman)ની એકતા દોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપન થયું છે. 55 વર્ષીય મીલિંદ સોમને મુંબઈના શિવાજી પાર્કથી એકતા દોડની પદયાત્રા શરૂ કરી હતી. જે શનિવારે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થઈ છે.