કેટરિના કૈફ અને વીકી કૌશલે લગ્ન માટે આ હોટેલ કરી બુક, હોટેલનું રાજપૂતા ઇન્ટીરિયર જોઇને આપ રહી જશો,દંગ, જુઓ વીડિયો

Continues below advertisement

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના સમાચારે તેમના ચાહકોની આતૂરતા વધારી દીધી છે.  આ વર્ષે 7 ડિસેમ્બર અને 9 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભવ્ય સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્નસૂત્રથી બંધાશે. બરવારા મંદિરની સામે, આ દીવાલવાળો કિલ્લો મૂળ રાજસ્થાની રાજવી પરિવારની માલિકીનો હતો. કિલ્લાનું સ્થાપત્ય અદ્ભુત છે જે જૂના યુગના શાહી વાતાવરણને પ્રતિબિંબિત કરે છે. .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram