નરોડા પાટિયા કેસમાં નિર્દોષ છૂટેલા પૂર્વ મંત્રી માયાબેને શું કહ્યું? રાજકારણમાં જવા પર શું કહ્યું? જુઓ વીડિયો

Continues below advertisement
પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને ગઈ કાલે ગુજરાત હાઈકોર્ટે નરોડા પાટિયા કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે, ત્યારે માયાબેને એબીપી સાથે ખાસ વાતચીત કરી હતી. આ સમયે તેમણે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું અને નિર્દોષ સાબિત થયાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે ભાજપના કાર્યકર હોવાનું જણાવ્યું હતું. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram