કારમાં જતી ખબૂસૂરત યુવતીએ અકસ્માતમાં પોતાના જ મોતનો ઉતાર્યો વિડીયો, જુઓ થથરાવી દે તેવો વિડીયો

Continues below advertisement
ચેઝ રિપબ્લીકનો એક હચમચાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. બે યુવતી કારમાં જતી હતી ત્યારે ફેસબુક પર લાઈવ સ્ટ્રિમિંગ કરી રહી હતી. લાઈવ સ્ટ્રિમિંગ દરમિયાન તેને પણ ખબર નહીં હોય કે આ વીડિયોમાં તેનું મોત પણ કેદ થઈ જશે. લાઈવ સ્ટ્રિમિંગ દરમિયાન જ અચાનક કારને અકસ્માત થતા મોબાઈલ ફંગોળાઈ જાય છે. મીડિયા અહેવાલ અનુસાર કાર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram