ઝકરબર્ગનો પુત્રી સાથે પુશ-અપ્સ કરતો વીડિયો થયો વાયરલ, અત્યાર સુધી 33 લાખ લોકો જોઈ ચૂક્યા છે

Continues below advertisement
ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં પુત્રી મેક્સની સાથે જિમમાં વર્કઆઉટ કરતા જોવા માળી રહ્યાં છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram