ડીસાઃ બટેકાના ખેતરમાં ખેડૂત અને પત્નીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ, આવી જશો મોજ
Continues below advertisement
બનાસકાંઠાઃ ડીસામાં તાલુકામાં 3 વર્ષ બાદ બટાકાના ભાવ આ વર્ષે સારા ભાવ હોવાથી એક ખેડૂત પોતાની પત્ની સાથે ખેતર માં જુમી રહ્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અચૂક જુવો આ વીડિયો.
બનાસકાંઠામાં બટેકાની ખેતી કરતા ખેડૂતો માં આવશે ખુશી જોવા મળી રહી છે. બટેકાના ભાવ છેલ્લા ઘણા વર્ષથી મળતા ન હતા જેથી ખેડૂતો આત્મહત્યા તરફ વળ્યા હતા, પણ આ ચાલુ સાલે એટલે કે હાલ બટેકાના ભાવ ખૂબ જ સારા હોવાથી ખેડૂતોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. ડીસા પાસે એક ગામના ખેડૂતતો તેની પત્ની સાથે બટેકા સાથ લઈને રીતસર ખેતરમાં નાચી ઉઠ્યા હતા અને જેનો વિડીયો પણ વાઇરલ થયો છે.
આ વીડિયો છે તે ડીસા પાસેના એક ગામનો હોવાનું માનવામાં આવે છે અને બટેકાના ખોદકામ કરતા નાચી રહ્યા છે. જોકે હાલ બટેકાનો 20 કિલોનો ભાવ રૂ 120 થી રૂ 140 સુધી છે કે ખૂબ જ સારા ભાવ ગણાય. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને નફાની જગ્યાએ મૂડી કે મજૂરી પણ મળતી ન હતી. છેલ્લા ત્રણ વર્ષ માત્ર 50 થી 80 રૂપિયા સુધી ના ભાવ હતા કે ખેડૂતો માટે ખૂબજ ઓછા હતા. ત્યારે આ વર્ષે 120 થી 140 ના ભાવ જોઈ ખેડૂતો ખૂબજ ખુશ છે અને આમ ખેડૂતો ખુશીમાં નાચી રહ્યા નો વિડીયો વાઇરલ થવા પામ્યું છે.