અમદાવાદઃ દીકરી પર બળાત્કાર કરનારા સાવકા બાપની ધરપકડ, પોલીસે શું કહ્યું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં દીકરી પર સાવકા બાપ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાવકા બાપે બળાત્કાર ગુજારતા દીકરી ગર્ભવતી બની હતી અને બાળકને જન્મ આપ્યો હતો. જોકે, ઓછા મહિને જન્મેલા બાળકનું મોત થયું હતું.