દિલ્હીની મેટ્રોમાં સીટ માટે ઝઘડી આફ્રિકન લેડી, જાહેરમાં ઉતાર્યા કપડા, વીડિયો વાયરલ
Continues below advertisement
દિલ્લીની મેટ્રો ટ્રેનમાં સીટી માટે ઝઘડતી આફ્રિકન લેડીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બે આફ્રિકન લેડીઝ દિલ્હીની મેટ્રો ટ્રેનમાં સીટ માટે પેસેન્જર્સ સાથે ઝઘડી રહી હતી. જેમાંથી એક ટ્રેનના પેસેન્જર્સને ચૂપ કરાવવા તેણે બધાની સામે કપડા ઉતારી નાંખ્યા. બાદમાં ટીસી આવતા તેણે લેડીને શાંત કરી અને સીટ પર બેસવા જણાવ્યું હતું. આ પછી મામલો શાંત પડ્યો હતો.
Continues below advertisement