અમદાવાદઃ આશ્રમ રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરાયું છે. બાઇક પર આવેલા બે શખ્સોએ પટેલ ચીમનલાલ હરગોવિંદ આંગડિયા પેડઈના કર્મચારી અમદાવાદથી મહેસાણા જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર ફાયરિંગ થયું હતું. હાલ તેમની કારના ડ્રાઇવરની પોલીસ પૂછપરછ કરી રહી છે.
Continues below advertisement