અમદાવાદમાં આજથી પાંચ દિવસ યલો એલર્ટ, રાજ્યમાં ક્યાં કેટલું રહેશે તાપમાન? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં આજથી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈ કાલે ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો હતો.
Continues below advertisement