કચ્છઃ બોલેરો-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચના મોતથી અરેરાટી

Continues below advertisement
કચ્છઃ અંજારના ખેડોઈ ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે સવારે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકીનું પણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram